ભાષાના કોઈ અવરોધ વિના લોકો સાથે જોડાઓ, નવા સ્થળોએ જાઓ અને સંસ્કૃતિઓને સમજો

તમારા કૅમેરા વડે અનુવાદ કરો

બસ તમારો કૅમેરા આગળની તરફ રાખો અને તમે જે જુઓ છો તેનો ઝટપટ અનુવાદ મેળવો

ઇન્ટરનેટ નથી? કંઈ વાંધો નહીં.

ઇન્ટરનેટ કનેક્શન વગર અનુવાદ કરવા માટે તે ભાષા ડાઉનલોડ કરો

કોઈની સાથે વાતચીત કરો

કોઈ અલગ ભાષા બોલતા કોઈ વ્યક્તિ સાથે વાત કરો

સપોર્ટિંગ આઇકન અને બતાવેલા આકારો વડે જાપાનીઝમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરેલો શબ્દ 'રોકો!.'વાળો બાઇકનો રસ્તો દર્શાવતો Pixel ફોન સપોર્ટિંગ આઇકન અને બતાવેલા આકારો વડે Translateની 'ઑફલાઇન ડાઉનલોડ' સુવિધા દર્શાવતો Pixel ફોન સપોર્ટિંગ આઇકન અને બતાવેલા આકારો વડે Translateની 'વાતચીત'ની સુવિધા દર્શાવતો Pixel ફોન

સ્પીચનો અનુવાદ રિઅલ ટાઇમમાં કરો

શું બોલવામાં આવી રહ્યું છે તે સમજવા માટે, 'ટ્રાન્સ્ક્રાઇબ કરો'ની સુવિધા ચાલુ કરો

કોઈપણ ઍપમાંથી અનુવાદ કરો

તમે કઈ ઍપમાં છો તેનાથી કોઈ ફરક પડતો નથી, બસ ટેક્સ્ટ કૉપિ કરો અને અનુવાદ કરવા માટે ટૅપ કરો

ટાઇપ કરો, બોલો કે લખો

તમારા કીબોર્ડ દ્વારા સપોર્ટ કરવામાં ન આવતા અક્ષરો અને શબ્દો માટે, વૉઇસ ઇનપુટનો ઉપયોગ કરો અથવા હાથેથી લખો

સપોર્ટિંગ આઇકન અને બતાવેલા આકારો વડે Translateની 'ટ્રાન્સ્ક્રાઇબ કરો' સુવિધા દર્શાવતો Pixel ફોન સપોર્ટિંગ આઇકન અને બતાવેલા આકારો વડે Translateની 'અનુવાદ કરવા માટે ટૅપ કરો' સુવિધા દર્શાવતો Pixel ફોન સપોર્ટિંગ આઇકન અને બતાવેલા આકારો વડે Translateની 'હસ્તલેખન' સુવિધા દર્શાવતો Pixel ફોન

સાચવ્યો

દસ્તાવેજનો અનુવાદ

વેબ અનુવાદ

તમારા અનુવાદો સાચવો

કોઈપણ ડિવાઇસમાંથી શબ્દો અને શબ્દસમૂહોને સાચવીને ઝડપથી ઍક્સેસ કરો

અહીં દર્શાવેલું લૅપટૉપ સપોર્ટ કરતા આઇકન અને આકારોના ચિત્ર ધરાવતું, Translateનું 'શબ્દસમૂહની પુસ્તિકા' કાર્ય બતાવે છે

તે દસ્તાવેજમાં શું છે?

તમારી ફાઇલોને એક જ જગ્યાએ તેમનું ફૉર્મેટિંગ ગુમાવ્યા વિના જાદુઈ રીતે અનુવાદિત કરવા માટે અપલોડ કરો

અહીં દર્શાવેલું લૅપટૉપ સપોર્ટ કરતા આઇકન અને આકારોના ચિત્ર ધરાવતું, Translateનું 'દસ્તાવેજનો અનુવાદ' કાર્ય બતાવે છે

વેબસાઇટનો અનુવાદ કરો

આખા વેબપેજનો અનુવાદ કરવાની જરૂર છે? આખા વેબપેજનો અનુવાદ કરવા માટે ફક્ત એક URL દાખલ કરો.

અહીં દર્શાવેલું લૅપટૉપ સપોર્ટ કરતા આઇકન અને આકારોના ચિત્ર ધરાવતું, Translateનું 'વેબસાઇટનો અનુવાદ' કાર્ય બતાવે છે

Google Translate અજમાવી જુઓ

તમારા બ્રાઉઝરમાં Google Translateનો ઉપયોગ કરવાનું શરૂ કરો. અથવા તો તમારા મોબાઇલ ડિવાઇસ પર તેનો ઉપયોગ કરવા ઍપને ડાઉનલોડ કરવા માટે, નીચે આપેલા QR કોડને સ્કૅન કરો.

દુનિયા વિશે શોધખોળ કરવા તેમજ વિવિધ ભાષાઓમાં લોકો સાથે સંદેશાવ્યવહાર કરવા માટે, ઍપ ડાઉનલોડ કરો.

ઍપ મેળવો