મિત્રો બનાવવા

અહી કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ નવા વ્યક્તિઓની મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા લઈ કેટલીક સામાન્ય વાતચીતનો સમાવેશ પણ થાય છે.

ઓળખાણ

What's your name? તમારુ નામ શું છે?
My name's … મારૂ નામ … છે
Chris ક્રિસ
Emily ઍમિલી
I'm … હું … છુ
Ben બેન
Sophie સોફી
This is … આ … છે
Lucy લૂસી
my wife મારી પત્ની
my husband મારા પતિ
my boyfriend મારો પુરુષમીત્ર
my girlfriend મારી સ્ત્રીમીત્ર
my son મારો પુત્ર
my daughter મારી પુત્રી
I'm sorry, I didn't catch your name માફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી
Do you know each other? શુ તમે ઍક-બીજાને ઓળખો છો?
Nice to meet you તમને મળીને સારુ લાગ્યુ
Pleased to meet you તમને મળીને ગમ્યુ
How do you do? તમે કેમ છો? (કોઇ નવાને મળતી વખતે વપરાતી ઔપચારિક અભિવ્યક્તિ; સાચો જવાબ how do you do? છે)
How do you know each other? તમે ઍક-બીજાને કેવી રીતે ઓળખો છો?
We work together અમે સાથે કામ કરીયે છે
We used to work together અમે સાથે કામ કરતા હતા
We were at school together અમે શાળામા સાથે હતા
We're at university together અમે કોલેજમાં સાથે હતા
We went to university together અમે કોલેજ સાથે ગયા હતા
Through friends મિત્રો દ્વારા

તમે ક્યા થી છો?

Where are you from? તમે ક્યા થી છો?
Where do you come from? તમે ક્યા થી આવો છો?
Whereabouts are you from? તમે ક્યા થી આવો છો?
I'm from … હું … આવુ છુ
England ઇંગ્લેંડથી
Whereabouts in … are you from? … માં તમે કયાં થી આવો છો?
Canada કેનેડા
What part of … do you come from? …ના કયા ભાગ માંથી તમે આવો છો?
Italy ઇટલી
Where do you live? તમે ક્યા રહો છો?
I live in … હું …માં રહુ છુ
London લંડન
France ફ્રૅન્સ
I'm originally from Dublin but now live in Edinburgh હું મૂળ ડબલીનથી છું પણ હવે એડિનબર્ગમાં રહું છું
I was born in Australia but grew up in England હું ઑસ્ટ્રેલિયામાં જન્મયો છુ પણ ઇંગ્લેંડમાં મોટો થયો છુ

આગળ નો વાર્તાલાપ

What brings you to …? શું તમને … ખેચી લાવ્યુ?
England ઇંગ્લેન્ડમાં
I'm on holiday હું રજા ઉપર છુ
I'm on business હું ધંધાના કામે છુ
I live here હું અહી રહુ છુ
I work here હું અહી કામ કરુ છુ
I study here હું અહી ભણુ છુ
Why did you come to …? તમે … કેમ આવ્યા છો?
the UK યુકેમાં
I came here to work હું અહિયા કામ કરવા આવ્યો/આવી છુ
I came here to study હું અહિયા ભણવા આવ્યો/આવી છુ
I wanted to live abroad મારે પરદેશમાં રહેવુ હતુ
How long have you lived here? તમે અહિયા કેટલા સમય થી રહો છો?
I've only just arrived હું બસ હમણા જ આવ્યો/આવી છુ
A few months બસ થોડા મહીના થી
About a year લગભગ એક વર્ષ થી
Just over two years બે વર્ષ થી થોડુ વધારે
Three years ત્રણ વર્ષથી
How long are you planning to stay here? તમે અહયા કેટલો સમય રહેવા માગો છો?
Until August ઑગસ્ટ સુધી
A few months અમુક મહીના
Another year હજુ ઍક વર્ષ
I'm not sure હું ચોક્કસપણે કહી શકુ તેમ નથી
Do you like it here? તમને અહિયા ગમે છે?
Yes, I love it! હા, મને ખૂબ જ ગમે છે!
I like it a lot મને ખૂબ જ ગમે છે
It's OK ઠીક ઠીક
What do you like about it? તમને તેના વિશે શું ગમે છે?
I like the … મને … ગમે છે
food ભોજન
weather હવામાન
people લોકો
દારૂનું નાસ્તો અને વાઇન સાથે ગપસપ કરતી ત્રણ મહિલા

ઉમર તથા જન્મદિવસો

How old are you? તમે કેટલા વર્ષના છો?
I'm … હું … વર્ષ નો/ની છુ
twenty-two બાવીસ
thirty-eight આડત્રીસ

નોંધ લો કે તમારી ઉંમર પછી years old શબ્દો કહેવા એ પણ સાચું છે, ઉદાહરણ તરીકે I'm forty-seven years old, જો કે આ બોલવાની ભાષામાં ભાગ્યે જ વપરાય છે.

When's your birthday? તમારો જન્મદિવસ ક્યારે છે?
It's … … ના
16 May 16 મે
2 October 2 ઓક્ટોબર

રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ

Who do you live with? તમે કોની સાથે રહો છો?
Do you live with anybody? તમે કોઈની સાથે રહો છો?
I live with … હું મારા … સાથે રહુ છુ
my boyfriend પુરુષમીત્ર
my girlfriend સ્ત્રીમીત્ર
my partner ભાગીદાર
my husband પતિ
my wife પત્ની
my parents માતા-પીતા
a friend એક મીત્ર
friends મીત્રો સાથે
relatives સગા-સંબંધી સાથે
Do you live on your own? શુ તમે ઍકલા રહો છો?
I live on my own હૂ ઍકલો રહુ છુ
I share with one other person હું બીજી ઍક વ્યક્તિ જોડે ભાગીદારીમા રહુ છુ
I share with … others હું … વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ
two બે
three ત્રણ

સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા

What's your phone number? તમારો ફોન નંબર શું છે?
What's your email address? તમારુ ઈમેલ અડ્રેસ શું છે?
What's your address? તમારુ સરનામું શુ છે?
Could I take your phone number? શું હું તમારો ફોન નંબર લઈ શકુ?
Could I take your email address? શું હું તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ?
Are you on …? શુ તમે … છો?
Facebook ફેસબુકમાં
Skype સ્કાઇપમાં
What's your username? તમારુ યૂસરનેમ શું છે?
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો