હરિયાણા ઉત્તર ભારતમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે જે હરિયાણા રાજ્યની સીમાની બહાર આવેલું છે, તેમ જ પંજાબ રાજ્યનું પાટનગર પણ છે.

હરિયાણા
રાજ્ય
ઉપરથી, ડાબેથી જમણે: સાયબર સીટી (ગુરગ્રાવ), પિંજોરી ગાર્ડર, કૃષ્ણનો રથ (કુરુક્ષેત્ર), તળાવ (સુરજકુંડ).
ભારતમાં હરિયાણાનું સ્થાન
ભારતમાં હરિયાણાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (ચંડીગઢ): 30°44′N 76°47′E / 30.73°N 76.78°E / 30.73; 76.78
દેશ  ભારત
સ્થાપના ૧ નવેમ્બર ૧૯૬૬
પાટનગર ચંડીગઢ
સૌથી મોટું શહેર ફરિદાબાદ
જિલ્લાઓ ૨૨
સરકાર
 • ગવર્નર બંડારૂ દત્તાત્રેય
 • મુખ્યમંત્રી મોહન લાલ ખટ્ટાર (ભાજપ)
 • સંસદીય બેઠકો રાજ્ય સભા - ૫
લોક સભા - ૧૦
વિસ્તાર
 • કુલ ૪૪,૨૧૨ km2 (૧૭૦૭૦ sq mi)
વિસ્તાર ક્રમ ૨૧મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ ૨,૫૩,૫૩,૦૮૧
 • ક્રમ ૧૮મો
 • ગીચતા ૫૭૩/km2 (૧૪૮૦/sq mi)
 • ગીચતા ક્રમાંક ૧૧
ઓળખ હરિયાણવી
ભાષાઓ[૨]
 • અધિકૃત હિંદી
GDP
 • કુલ (૨૦૧૮–૧૯) ૭.૮૪ lakh crore (US$૧૦૦ billion)
 • માથા દીઠ (2017–18) ૧,૯૯,૬૧૨ (US$૨,૬૦૦)
સમય વિસ્તાર UTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમ IN-HR
વાહન નોંધણી HR-xx
HDI Increase ૦.૭૦૪ (૨૦૧૭)[૫] (High)
HDI ક્રમ ૯મો
જાતિ પ્રમાણ ૯૩૬ /[૬]
વેબસાઇટ haryana.gov.in
^† પંજાબ સાથે સહિયારું
†† પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે એક સમાન. હરિયાણાના પ્રતિકો
હરિયાણાના પ્રતિકો
સસ્તન પ્રાણી
કાળિયાર
પક્ષી
બ્લેક ફ્રાન્કોલિન
ફૂલ
કમળ
વક્ષ
પીપળો

મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે.

હરિયાણા રાજ્યના જિલ્લાઓ ફેરફાર કરો

 
હરિયાણા રાજ્યના જિલ્લાઓ

અંબાલા વિભાગ ફેરફાર કરો

ગુsગાંવ વિભાગ ફેરફાર કરો

હિસાર વિભાગ ફેરફાર કરો

રોહતક વિભાગ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Haryana at a Glance". Government of Haryana. મૂળ માંથી 14 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 માર્ચ 2016.
  2. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. પૃષ્ઠ 85–86. મૂળ (PDF) માંથી 15 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 ફેબ્રુઆરી 2016.
  3. "Haryana State Budget 2018-19" (PDF). PRS Legislative Research. મૂળ (PDF) માંથી 15 માર્ચ 2018 પર સંગ્રહિત. મેળવેલ 26 જૂન 2018.
  4. "Economic Survey of Haryana 2017-18: Per Capita Income" (PDF). Department of Economic and Statistical Analysis, Haryana. પૃષ્ઠ 3. મૂળ (PDF) માંથી 8 એપ્રિલ 2019 પર સંગ્રહિત. મેળવેલ 26 June 2018.
  5. "Sub-national HDI - Area Database". Global Data Lab (અંગ્રેજીમાં). Institute for Management Research, Radboud University. મેળવેલ 24 October 2018.
  6. "Haryana Population Sex Ratio in Haryana Literacy rate data". Census Commission of India. મેળવેલ 13 August 2017.