આ શહેરના એક એવું પોલીસ સ્ટેશન છે, જ્યાં સરેરાશ દર દોઢ દિવસમાં ગુમ થવાની એક ફરિયાદ આવે છે. સ્થાનિક પોલીસે આ તમામ ફરિયાદો પર એફઆઈઆર નોંધીને ગુમ મહિલાઓ સહિત બીજા લોકોની તપાસ શરુ કરી દીધી છે. તો આવો જાણી આ શહેર અને પોલીસ સ્ટેશનનું નામ. જ્યાંથી લોકોની પત્નીઓ ગુમ થઈ રહી છે.